gallaxy
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ,સુરત​ આપનું હાર્દિક સ્વાગત કરે છે.
Loading...

સુજ્ઞ મહાશય,
નમસ્કાર!

જય ભારત સહ જણાવવાનું કે સુરત મહાનગરપાલિકા CREATIVITY માં શ્રદ્ધા ધરાવે છે. ભારતનું સૌથી ઝડપથી વિકસતું સુરત શહેર આપણાં સૌના સહિયારા પ્રયાસથી વિશ્વફલક પર ગૂંજતું થયું છે. આપણી શિક્ષણ સમિતિ દ્વારા આ વર્ષે website launch થઈ છે. આશા છે કે, સરકારશ્રીની સઘળી યોજનાઓ, શિક્ષણમાં થઈ રહેલાં પરિવર્તનો-સુધારાઓ તેમજ શિક્ષણ સમિતિની કાર્યપ્રણાલી ઝડપથી થઈ શકશે. આપશ્રીની નિયમિત મુલાકાતથી મળતાં રચનાત્મક સૂચનો આપણી website અને શિક્ષણ પદ્ધતિમાં આમૂલ પરિવર્તન લાવવા ભાગીદાર બનશે જ તેવી મહેચ્છા સાથે,


શ્રી હસમુખલાલ ચતુરભાઈ પટેલ
અધ્યક્ષ
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ,સુરત​

Social