gallaxy
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ,સુરત​ આપનું હાર્દિક સ્વાગત કરે છે.
Loading...
Convener Shri,Computer Committee

સુજ્ઞ મહાશય,
નમસ્કાર!

આજ રોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, સુરતની વેબસાઈટના લોન્ચીકંગ નિમિત્તે હું ક્મ્પ્યૂટર કમિટિનાં કન્વીનરના નાતે સૌને હૃદયપૂર્વક આવકારુ છુ. આ વેબસાઈટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, સુરત તથા શિક્ષણ જગતને ખૂબજ ઉપયોગી નીવડશે. તેમાં તમામ શાળાઓના વિદ્યાર્થીઓ, શિક્ષકોશ્રીઓ, શાળા ભવનો, રમતના મેદાનો, ક્મ્પ્યૂટર લેબ, વિજ્ઞાન લેબ અને વિવિધ પ્રવૃત્તિઓની માહિતી આપવામાં આવી છે. જે વેબસાઈટ નિહાળતા દરેકને સમિતિ વિશે દરેક માહિતી તેમાંથી મળી રહેશે.

હાલના વિશ્વની પ્રવર્તમાન સમયની માંગ જોતા આપણી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, સુરતને વેબસાઈટના માધ્યમથી દુનિયા સાથે જોડશે.


કન્વીનર,ક્મ્પ્યૂટર કમિટિ,  શ્રીમતી મનીષાબેન પ્રજ્ઞેશભાઈ
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ,સુરત​

Social