shri chandravadan chunilal shah school no-017
choki sheri nanpura surat.-395001
School Number 17
સુસ્વાગતમ​ Welcome

wel come to our wonderful school/a warm welcome to shrichandravadan chunilal shah primary school no-17. the school is situated in the central zone of surat.the teacher are committed to our school being an envirment of excellence for our children to develop and grow in.

અમારી શાળા શ્રી ચન્દ્ર​વદન ચુનીલાલ શાહ શાળા ન-૧૭ મા તમારુ સ્વાગત છે. શાળા સુરત ના સેન્ટ્લ ઝોનમા આવેલ છે અમારી શાળાના ટીચરો બાળકો ના વિકાસ માટેનુ સારુ વાતાવરણ પૂરુ પાડ​વા માટે તત્પર છે.