shri ishwarlal gulabbhi desai primary school no-18
CHOKI SHERI,NANPURA,SURAT-395001
School Number 18
સુસ્વાગતમ​ Welcome

welcome to our wonderful school/a warm welcome to shri ishwarlal gulabbhai desai primary school no-18 the school is situated in the central zone of surat. the teacher are committed to our school being an envirnment of to excellence for our children to develop and grow in.

અમારી શાળા શ્રી ઇશ્વરલાલ ગુલાબભાઇ દેસાઇ પ્રા.શા.ક્ર​-૧૮ મા તમારુ સ્વગત છે અમારી શાળા સુરત ના સેન્ટ્રલ ઝોનમા આવેલ છે. અમારી શાળાના ટીચરો બાળકો ના વિકાસ માટેનુ સારુ વાતાવરણ પૂરુ પાડ​વા માટે તત્પર છે.