VIJBHUKHANDAS KAHANDAS DARUWALA PRIMARY SCHOOL NO- 25
Shree Vijbhukhandas Khandas Daruwala
School Number 25
સુસ્વાગતમ​ Welcome

nil

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત વી. કે. દારૂવાલા પ્રથમિક શાળા ક્રમાંક- ૨૫ (જૂની – ૧૭ નંબર) કોપચીવાડ, સગરામપુરા, સુરત. ધો ૧ થી ૮ માં પ્રવેશ અંગે.......  શાળામાં મફત ભણવાની સુવિધા.........  કોમ્પ્યુટર દ્વારા સરળ શિક્ષણ .............  બાયસેગ ડીસ્ક ડી..વી. ડી.. , સી. ડી. દ્વારા વિષયની ઊંડી સમજ........  પ્રવેશ વખતે મફત પાઠયપુસ્તકો, સ્વાધ્યાયપોથી, નકશાપોથી, પ્રયોગપોથીનું વિતરણ...........  તાલીમ પામેલા શિક્ષકો દ્વારા જ શિક્ષણ.................  આધુનિક વિજ્ઞાનખંડની સુવિધા.........  અલગ પુસ્તકાલયાની સુવિધા..............  વિવિધ તહેવારોની સસ્કુતિ પ્રમાણે ઉજવણી……..  દરેક વર્ગમાં બેંચ. લાઇટ, પંખાની સુવિધા.........  ધો – ૧ માં પ્રવેશ પામનાર બાળકોને મફત શૈક્ષણીક કીટ અને હેલ્થ કીટ.............  બાળમેળો, વિજ્ઞાનમેળો વાલીદિન તથા વિવિધ રમતો અને સસ્કુતિક કર્યક્રમોનુ આયોજન.........  શાળામાં પ્રવાસ –પયૅટનનુ આયોજન.........  શાળામાં રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી……..  દરેક બાળકની વર્ષમા ડૉકટરો દ્વારા મફત તપાસ અને નિદાન..........  પોષણયુકત આહારની મધ્યાહન ભોજન યોજનાની સુવિધા......... તો આજે જ સંપકૅ કરો અલ્પેશભાઇ પટેલ (આચાયૅશ્રી) મો. ૯૮૯૮૧૬૧૬૯૨