gallaxy
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ,સુરત​ આપનું હાર્દિક સ્વાગત કરે છે.
Loading...
Shashnadhikari msb school surat

સુજ્ઞ મહાશય,
સ્વાગતમ !
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ-સુરત websiteની મુલાકાત બદલ આભાર !
આ websiteના માધ્યમથી અમે આપની સાથે પ્રાથમિક શિક્ષણની માહિતીનું આદાન-પ્રદાન કરવા માગીએ છીએ. સરકારશ્રીની યોજનાઓ તથા આપણી સિદ્ધિઓ-વિદ્યાર્થી,વાલી અને શિક્ષકોની સિદ્ધિઓ-થી શિક્ષણનું ઉર્ધ્વીકરણ કરવાની અમારી નેમ છે. વહીવટની સરળતા ખાતર પહેલાં semi paperless અને પછી totally paperless તરફ પ્રયાણનો હેતુ સિદ્ધ કરવા આ websiteની મુલાકાત અવશ્ય લેતાં રહેશો. ત્વરિત ધોરણે નવીનતમ બાબતોથી અવગત થવા માટે સારસ્વત મિત્રોને આ website ખૂબ જ ઉપયોગી નીવડશે તેવી આશા સાથે,


હિતેશ જે. માખેચા
શાસનાધિકારી
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ,સુરત​

Social