શાળા એવોર્ડ

શાળા સ્વચ્છતા એવોર્ડ  માટે પસંદ થયેલ શાળાઓ
 1. ​કવિશ્રી ઉસનસ પ્રાથમિક શાળા ક્રમાંક :- ૩૧૮, પાલનપુર ગામ, સુરત. 
 2. દાદાભાઈ નવરોજી પ્રાથમિક શાળા ક્રમાક :- ૫૦, સલાબતપુરા, સુુુુરત.
 3. આર્યુવેદાચાર્ય શ્રી ચરકમુનિ પ્રાથમિક શાળા ક્રમાંક :- ૧૪૯, અડાજણ પાટીયા, સુરત.
 4. મહારાજા કૃષ્ણકુમાર સિંહજી પ્રાથમિક શાળા ક્રમાંક :- ૩૩૪, વી.આઈ.પી. સર્કલ, સુરત.
 5. સંતશ્રી કવીયત્રી પાનબાઈ પ્રાથમિક શાળા ક્રમાંક :- ૧૧૫, કતારગામ, સુરત.
 6. પન્નાલાલ પટેલ પ્રાથમિક શાળા ક્રમાંક :- ૨૮૯, લલિતા ચોકડી, કતારગામ, સુરત.  
 7. ચંદ્રવદન ચૂનીલાલ પ્રાથમિક શાળા ક્રમાંક :- ૨૯૭, ગભેણી, સુરત
 8. મહારાજા અગ્રેશન પ્રાથમિક શાળા ક્રમાંક :- ૧૬૦, સીટી લાઈટ, સુરત
 9. શ્રી રૂસ્તમજી મોદી પ્રાથમિક શાળા ક્રમાંક :- ૧૦૯, ગવીયરગામ, ડુમસ, સુરત
 10. પંડીત દિનદયાળ ઉપાધ્યાય પ્રાથમિક શાળા ક્રમાંક :- ૩૪૨, ગોડાદરા, સુરત
 11. રામગણેશ ગડકરી પ્રાથમિક શાળા ક્રમાંક :-૨૪૩, શવાજી નગર, લિંબાયત, સુરત 
 12. કવિશ્રી સુરેશ દલાલ પ્રાથમિક શાળા ક્રમાંક :- ૨૫૭, ડીંડોલી, સુરત